Showing posts with label feelings. Show all posts
Showing posts with label feelings. Show all posts

Saturday, May 13, 2017

Quote of the day.

જેની પાસે ઓછુ છે.
તેને કોઈ પણ સુખી કરી શકે છે.
One who has less wealth, anyone can make him wealthy.

પરંતુ...!
But!!!

જેને ઓછુ જ પડે છે.
તેને ઈશ્વર પણ સુખી કરી નથી શકતો...!!!

Person who is greedy.
Not even god can make him wealthy...!!!!!

Beautiful message: quote

પ્રેમ એક વાર
મૃત્યુ ને સવાલ પુછે છે...
Once Love asked Death...

"મને લોકો ચાહે છે, પણ તને લોકો કેમ
ધિક્કારે છે.....?
"Why everyone loves me and, hates you?“

મૃત્યુ : "કેમ કે તુ એક "વહેમ" છે, અને હું એક "સત્ય" છુ
સત્ય હમેશા કડવું હોય
Death: "because you are "Superstition" and i am the "TRUTH". And the truth is always bitter.

Tuesday, May 9, 2017

A touching fight

A touching fight
Boy - I want to end our relationship....
I am going to return you everything you gave me....! 

Girl ok then let's start with love....!!!