Showing posts with label friendship story. Show all posts
Showing posts with label friendship story. Show all posts

Wednesday, June 28, 2017

Story of Story book

એક ખેતરના ખૂણા પર મકાન બનાવીને એક કુટુંબ રહેતું હતું. માં-બાપ, દાદાજી, તેમનો પૌત્ર. માં-બાપ રોજે મજુરી ઉપર નીકળી જતા, અને ઘરે દાદાજી અને દસ વરસનો પૌત્ર જ રહેતા. દાદાજી રોજે સવારે વહેલા ઉઠીને બારી પાસે મુકેલી ખુરશી પર બેસીને પુસ્તકો વાંચતા રહેતા.
એક દિવસ પૌત્રએ પૂછ્યું: “દાદા...હું તમારી જેમ જ બુક્સ વાંચવાનો પ્રયત્ન કરું છું, પણ હું તેમાં કઈ સમજતો નથી. અને હું જે કઈ પણ સમજુ છું એ એક-બે દિવસમાં ભૂલી જાઉં છું. ઘણીવાર તો બુક બંધ કરું ને પાછળ બધું ભુલાઈ જાય છે. તમે પણ બધું ભૂલી જાઓ છો. તો પછી પુસ્તકો અને કહાનીઓ વાંચવાનો મતલબ શું?”
દાદાજી હસ્યા, અને ઉભા થઈને રસોડામાં ગયા અને લોટ ચાળવાનો ગંદો હવાલો લઈને આવ્યા. પોતાના પૌત્રને કહ્યું: “આ હવાલો લે, અને બહાર ખેતરમાં જતા પાણીના ધોરીયા માંથી હવાલો ભરીને લેતો આવ. મારે આ હવાલામાં સમાય એટલું પાણી જોઈએ છે.”
દીકરાને જેમ કહેલું તેમ કર્યું, પરંતુ હવાલો ભરીને દોડતો દાદાજી પાસે આવ્યો એ પહેલા જ હવાલાના કાણાઓ માંથી બધું પાણી લીક થઇ ગયું. દાદાજી હસ્યા અને કહ્યું: “બીજી વાર ભરતો આવ, પરંતુ આ વખતે ઝડપથી દોડીને આવજે.” દીકરો બીજી વાર ગયો, પણ ફરીથી તે દાદાજી પાસે પહોંચે એ પહેલા હવાલો ખાલી હતો! હાંફતા-હાંફતા તેણે દાદાજીને કહ્યું કે આ હવાલામાં તો પાણી ભરીને લાવવું અશક્ય લાગે છે. હું એક ગ્લાસમાં કે લોટામાં ભરતો આવું.
પરંતુ દાદાજી કહે: “ના. મારે આ હવાલામાં સમાય એટલું પાણી જ પીવું છે! મને લાગે છે તું સરખી કોશિશ નથી કરી રહ્યો.” છોકરો ફરી બહાર ગયો, અને પૂરી ઝડપથી દોડતો આવ્યો, પણ હવાલો ફરી ખાલી જ હતો! થાકીને જમીન પર બેસીને દાદાજીને તેણે કહ્યું: “દાદા...કહું છું ને...આ નકામું છે. ના ચાલે.”
“ઓહ... તો તને લાગે છે કે આ નકામું કામ છે?” દાદાજીએ કહ્યું, “-તું એકવાર હવાલા સામે તો જો.”
છોકરાએ હવાલાને જોયો અને પહેલીવાર તેણે જોયું કે હવાલો બદલાઈ ગયો હતો. તે જુના ગંદા હવાલા માંથી ધોવાયેલો, ચોખ્ખો, ચળકતો હવાલો બની ગયો હતો. તેના દરેક મેલ ધોવાઇ ગયા હતા.
દાદાજીએ હસીને કહ્યું: “બેટા...જયારે તમે પુસ્તકો વાંચો ત્યારે આવું થાય છે. તું કદાચ બધું સમજે નહી, કે બધું યાદ ન રહે, પરંતુ જયારે તમે વાંચો, ત્યારે તમે બદલાતા હો છો. અંદર અને બહાર પણ. કોઈ પણ કહાની કે કોઈ સારી વાત તમને અંદરથી થોડા ધોઈ નાખે છે, અને તમારો મેલ દુર કરે છે.”

Story

માખણ મિસરી:
માખણ-મિસરી એ પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકોરજીને
ધરાવામાં છપ્પનભોગ સમાન છે. તે દરરોજ
શ્રી ઠાકોરજીને મંગલામાં ધરાવવું જોઈએ. માખણ
રૂપી હ્યદયમાં મિસરી રૂપી રસાત્મકતાનું મિલન
થાય છે તે દર્શાવે છે કે શ્રી ઠાકોરજી અને
યમુનાજીના રસ-રૂપી મિલનનો ભાવ છે.
સુકા મેવા-મિસરી:
સુકા મેવામાં કાજુ, દ્રાક્ષ, ખારેક અને કોપરા સાથે
મિસરી ધરાવવામાં આવે છે. કાજુ એ
ચંદ્રાવલીજીના ભાવથી ધર્યે છે.ખારેક
કુમારિકાના ભાવથી અને દ્રાક્ષ
ગોપીજનોના ભાવથી છે. કોપરું એ
વર્જ્ભાક્તોના ભાવથી છે. આમ
તેમાં પાંચમી વસ્તુ મિસરી પધરાવીએ છે તે
શ્રી યમુનાજીનાં ભાવની છે. શ્રી યમુનાજી નિર્ગુણ
અને રસાત્મક સ્વરૂપ છે તે
સ્વમીનીજીઓનો શ્રી ઠાકોરજી સાથે મિલન
કરાવી આપે છે. સુકા મેવાની મિસરી એ
ઝારીજીના ભાવ સ્વરૂપ પણ છે. જેની સુક્ષ્મ
સેવા હોય તેઓ ઝારીજી ન ભરતા હોય તો આ
મિસરી એ ઝારીજીનો ભાવ દર્શાવે છે.
કોઈક સમયે
ઝારીજીમાં જળની જગ્યાએ
મિસરી ભરવામાં આવે છે:
વૈષ્ણવ બહારગામ જતા હોય ત્યારે
ઝારીજીમાં જળની જગ્યાએ મિસરી ભરવામાં આવે
છે. તે સાક્ષાત યમુનાજીનો ભાવ છે અને
ઝરીજીના સંબંધથી તેમાં જળ સ્વરૂપનો ભાવ આવે
છે. તે શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે.
પનાની મિસરી:
શ્રીઠાકોરજીને અખાત્રીજથી રથ-
યાત્રા સુધી પનો ધરાવવામાં આવે છે. આ
પનામાં સાકર, એલચી અને સહેજ બરાસ અને
તેની સાથે મિસરી પધરાવવામાં આવે છે.
ઘરની સેવામાં ઠાકોરજીને રાજભોગમાં પનો ધરાવાય
છે અને જેને આખા દિવસની (છ પોરની) સેવા હોય
તો તેણે ઉત્થાપનમાં પનો આવે.
પાનાની મિસરીમાં શીતળતા નો ગુણ રહેલો છે. જે
યમુનાજીનો ભાવ છે. હ્યદયની વિરહાત્મક ભાવને
તે શીતળતા આપે છે.
લીમડાની કૂપળ સાથેની મિસરી:
આ મિસરી સંવત્સરને દિવસે ધરાવવામાં આવે છે.
સંસારરૂપી કડવાસમાં યમુનાજીરૂપી મિસરીનો રસ
મેળવાય છે. જેથી સંસારની કડવાસમાં પણ
ભગવદ્દ નામ લઈ શકાય છે. આ મિસરી એટલે કે
શ્રી યમુનાજી આપણને શ્રી ઠાકોરજીની સન્મુખ
લઈ જાય છે.આમ
શ્રી યમુનાજીના ભાવની મિસરી દર્શાવે છે કે
કડવાસમાં પણ મીઠાશ રહેલી છે.
શ્રીયમુનાજીને મિસરી ભોગ:
વૈષ્ણેવો વ્રજભૂમિમાં ઠકુરાણી ઘાટ પર યમુનાજીને
મિસરીનો ભોગ ધરાવે છે. તેનો ભાવ છે કે
શ્રી વસુદેવજી જ્યારે મથુરાથી શ્રી ઠાકોરજીને લઈને
શ્રી યમુનાજીમાંથી પસાર થઈ ગોકુલ
પધરાવવા જતા હતાં ત્યારે શ્રી યમુનાજીએ
તરંગો રૂપી હસ્ત-કમલ
દ્વારા શ્રી ઠાકોરજીના ચરણ-કમળમાંથી જે રસાત્મક
સ્વરૂપ લઈ પોતાની નિકુંજમાં પધરાવ્યું હતું. તે
ભાવથી શ્રી ઠકરાણી ઘાટ પર આજે પણ
વૈષ્ણવો મિસરીનો ભોગ ધારે છે.
જ્યારે ગ્રહણ હોય ત્યારે:
ઘરના (પોતાનાં સેવ્ય-સ્વરૂપ) શ્રી ઠાકોરજીને
ધરવા માટે ઝારીજીમાં મિસરી પધરાવવામાં આવે છે.
તે સાક્ષાત શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે.
માટે ગ્રહણ સમયે
ઝારીજીમાં મિસરી પધરાવવામાં આવે છે.

story of the day

5 મિત્ર હતા 
એમાંથી  1   બ્રાહ્મણ 
હતો  5
બીજા 4 મા 
1. સિંધી 
2. મુસ્લીમ 
3. ઈસાઈ  
4. સરદાર  
ચારે મિત્રો   બ્રાહ્મણ   જાતિ પર મજાક કરતા હતા 
અને હસતા હતા 
 બ્રાહ્મણ  ચૂપચાપ શાન્તિ થી 
સાંભળતો હતો,
બીજા દિવસે  બ્રાહ્મણ  યે 
ચારેય ને એક  એક  રૂપિયો આપ્યો  અને કીધું કે તમે આ 
રૂપિયો એવા ભીખારી   ને આપજો જે
  બ્રાહ્મણ  હોય,
6. મહિના પછી  4. મિત્રો પાછા 
આવીયા અને 
  બ્રાહ્મણ 
મિત્ર ને  4.રૂપિયા  પાછા આપિયા 
અને બોલ્યા કે 
120. કરોડ ભારત ની આબાદી મા અમને 1.પણ  બ્રાહ્મણ 
ભીખારી ના મળ્યો
દિમાગ. 
મેહેનત. 
લગન.  
ઈમાનદારી  અને  સચ્ચાઈ 
આજ છે    બ્રાહ્મણ  ની શાન 
ઍટલે  ગર્વ થી કહો 
સહુથી  બેસ્ટ   બ્રાહ્મણ 

મિત્રતા કરોતો   બ્રાહ્મણ  ની 
અને જીવો જિંદગી શાનથી,

 બ્રાહ્મણ  ની મિત્રતા અને 
3 શેર 3 ની સવારી કાય  બાળકો 
ની રમત નથી,

 બ્રાહ્મણ  ની વાણી અને  બંદૂક થી નીકળી ગોળી હમેશા પાવર ફુલ 
હોય છે,

જય પરશુરામ

Tuesday, April 20, 2010

Trust your Friend

A story on some matter,

Once I had to walk on a rope bridge. It was very high, I was scared.
I saw my friend on the other side and called him out for help.
But there was no reply. I somehow managed and crossed the bridge.
Then I was shocked to see my friend holding the end of the broken bridge..., Sometimes we think why our friend is quite when we call for help.
He may not help you in crossing the bridge.........
But he might be holding the broken bridge for you...
Just trust your friends in every situations,
Bcoz they are your real asset.