5 મિત્ર હતા
એમાંથી 1 બ્રાહ્મણ
હતો 5
બીજા 4 મા
1. સિંધી
2. મુસ્લીમ
3. ઈસાઈ
4. સરદાર
ચારે મિત્રો બ્રાહ્મણ જાતિ પર મજાક કરતા હતા
અને હસતા હતા
બ્રાહ્મણ ચૂપચાપ શાન્તિ થી
સાંભળતો હતો,
બીજા દિવસે બ્રાહ્મણ યે
ચારેય ને એક એક રૂપિયો આપ્યો અને કીધું કે તમે આ
રૂપિયો એવા ભીખારી ને આપજો જે
બ્રાહ્મણ હોય,
6. મહિના પછી 4. મિત્રો પાછા
આવીયા અને
બ્રાહ્મણ
મિત્ર ને 4.રૂપિયા પાછા આપિયા
અને બોલ્યા કે
120. કરોડ ભારત ની આબાદી મા અમને 1.પણ બ્રાહ્મણ
ભીખારી ના મળ્યો
દિમાગ.
મેહેનત.
લગન.
ઈમાનદારી અને સચ્ચાઈ
આજ છે બ્રાહ્મણ ની શાન
ઍટલે ગર્વ થી કહો
સહુથી બેસ્ટ બ્રાહ્મણ
મિત્રતા કરોતો બ્રાહ્મણ ની
અને જીવો જિંદગી શાનથી,
બ્રાહ્મણ ની મિત્રતા અને
3 શેર 3 ની સવારી કાય બાળકો
ની રમત નથી,
બ્રાહ્મણ ની વાણી અને બંદૂક થી નીકળી ગોળી હમેશા પાવર ફુલ
હોય છે,
જય પરશુરામ
No comments:
Post a Comment