.......શૂ તમે જાણો છો...........
હૂ આજે તમને મિત્રો ભારત મા રહેલા કેટલાક મંદિરો ની સચ્ચાઇ જણાવી.
કે જેનાથી તમે લગભગ અજાણ હશો.
કે જેનાથી તમે લગભગ અજાણ હશો.
(1) ભારત મા આવેલ શિરડી નુ સાઇ મંદીર કે જ્યા વાર્ષીક
ફાળો રૂ ...360 કરોડ. એટલે કે દરરોજ Rs.98 લાખ.છે.
ફાળો રૂ ...360 કરોડ. એટલે કે દરરોજ Rs.98 લાખ.છે.
(2)ભારત મા આવેલ તિરુપતિ બાલાજી મંદિર કે જ્યા વાર્ષીક ફાળો Rs.2248 કરોડ એટલે કે દરરોજ Rs.6 કરોડ 24 લાખ.લાખ.છે.
(3) ભારત મા આવેલ"વિષ્ણુ દેવિ મંદિર " કે જ્યા વાર્ષીક ફાળો Rs.500 કરોડ. એટલે કે દરરોજ સરેરાશ Rs.1 કરોડ 36 લાખ.
(4) ભારત મા આવેલ "Guruvayyra ppan Temple"
વાર્ષીક ફાળો Rs.4800 કરોડ.
દરરોજ Rs.13.15 કરોડ.
વાર્ષીક ફાળો Rs.4800 કરોડ.
દરરોજ Rs.13.15 કરોડ.
(5) ભારત મા આવેલ "Mahalaxmi Temple "(maharastra)
વાર્ષીક ફાળો Rs.14.66 કરોડ.
દરરોજ Rs.4.1 લાખ.
વાર્ષીક ફાળો Rs.14.66 કરોડ.
દરરોજ Rs.4.1 લાખ.
(6) ભારત મા આવેલ "Siddhivinayak Temple " (Mumbai)
વાર્ષીક ફાળો Rs.48 to 125 કરોડ
દરરોજ Rs.13 લાખ થી 33 લાખ.
વાર્ષીક ફાળો Rs.48 to 125 કરોડ
દરરોજ Rs.13 લાખ થી 33 લાખ.
(7) ભારત મા આવેલ "Meenakshi temple"
(Tamilnadu)
વાર્ષીક ફાળો Rs.600 કરોડ.
દરરોજ નો 1.64 કરોડ.
(Tamilnadu)
વાર્ષીક ફાળો Rs.600 કરોડ.
દરરોજ નો 1.64 કરોડ.
(8) ભારત મા આવેલ "Lingaraj Temple "
(Odisha).
વાર્ષીક ફાળો Rs.520 કરોડ
દરરોજ સરેરાશ Rs.1.42 કરોડ.
(Odisha).
વાર્ષીક ફાળો Rs.520 કરોડ
દરરોજ સરેરાશ Rs.1.42 કરોડ.
(9) ભારત મા આવેલ "Kari Visvanath temple"(Varanshi)
વાર્ષીક ફાળો Rs.4.5 કરોડ
દરરોજ સરેરાશ 1.22 લાખ.
વાર્ષીક ફાળો Rs.4.5 કરોડ
દરરોજ સરેરાશ 1.22 લાખ.
આતો વાત થઇ ભારત ના 8-10 મંદિરો ની પરંતુ આવા તો 50 કરતાંય વધૂ મંદિરો છે.
........કે જ્યા દરરોજ કરોડો નૂ દાન થાય છે
આમ બધુ થઇ ને ભારત મા દરરોજ અબજો નૂ દાન થાય છે.
આમ બધુ થઇ ને ભારત મા દરરોજ અબજો નૂ દાન થાય છે.
.......હવે વાત કરીએ ભારતના ગરીબો ની...તો ભારત મા લગભગ 26% લોકો
ગરીબી રેખા નીચે જીવે છે.
ગરીબી રેખા નીચે જીવે છે.
એટલે કે 125 કરોડ લોકો માથી 32.5 કરોડ લોકો ગરીબ છે.
કુલ મળીને આશરે બધા મંદિરો નો ફાળો 30.0કરોડ.
(દરરોજ )
(દરરોજ )
.......તો પછી વાર્ષીક Rs.11000 કરોડ. ફાળો થાય.
અને તેની સરખામણી એ ભારત મા 32.5 કરોડ ગરીબ છે.
મતલબ કે જો ભારત ના મંદિરો મા 1 વર્ષ દાન ન આપવામા આવે તો Rs.11000 કરોડ બચે.
...અને આજ રૂપિયા ભારત ના 32.5 કરોડ ગરીબ ને આપવા મા આવે તો .......
.......તો પ્રત્યેક ગરીબ ને Rs.336 લાખ મળે.......
.......તો પ્રત્યેક ગરીબ ને Rs.336 લાખ મળે.......
ઓહ !!!!!!!
મતલબ કે ભારતના તમામ ગરીબ ...
Audi.....
B.M.W..
Frari...
.....જેવી કાર નો માલીક બની જાય...
Audi.....
B.M.W..
Frari...
.....જેવી કાર નો માલીક બની જાય...
.....હવે લગભગ મારો કહેવાનો મતલબ શૂ છે ! તે તમે જાણી જાણી જ ગયા હશો..!!!
..........મિત્રો ધન મંદિરો મા નહી પણ ગરીબો ને આપો...
ભગવાન ને તો માત્ર તમારા પ્રેમ ભાવ ની જ જરૂરીયાત છે.
.....મિત્રો જે વ્યક્તિને સાચેજ ધન ની જરૂરીયાત છે .....
......જે ઓ ગરીબ છે તેને મદદ કરો.......
મારો આ Messag પસંદ આવ્યો હોય તો Forward કરવાનૂ ના ભૂલવા. ....
(નોંધ:: તમામ મંદિરો ની આંકડાકીય માહીતી internet પરથી મેળવેલી છે. )
No comments:
Post a Comment