હવે તો ઝાડ પરની કેરીઓ કંટાળીને પોતે જ ખરવા માંડી છે
કારણ તે આંબાને પણ ખબર છે
ભર ઉનાળે પથ્થર તાકી રમનાર બાળપણ હવે મોબાઇલમાં ખોવાઈ ગયુ છે.....
____
ઝાડ હસ્યાં કુહાડીને જોઇને
કાંઈ અમારા થડ કાચા બન્યા છે?
પછી રડ્યા ધ્યાનથી જોઇને કે
અમારા જ સગા હાથા બન્યા છે...
_____
શોધવા જ હોય તો તમારી ચિંતા કરવાવાળાને શોધજો,
તમારો ઉપયોગ કરવાવાળા તો તમને શોધી લેશે...
______
જેની લાગણી મળી છે એને પામી લેજો જીંદગી મા થોડુ જતુ કરીને હસતા હારતા શિખી લેજો.
મળશે દુનીયા મા કેટલાય અપરીચીત લોકો પણ જે તમારા બની જાય એમને સાચવી લેજો....
_____
જેની પાસે ઓછુ છે. તેને કોઈ પણ સુખી કરી શકે છે.
પરંતુ...!
જેને ઓછુ જ પડે છે. તેને ઈશ્વર પણ સુખી કરી નથી શકતો...!!!
______
हम वक्त गुजारने के लिए दोस्तों को नही रखते,
दोस्तों के साथ रहने केलिए वक्त रखते है.
एक जैसे दोस्त सारे नही होते, कुछ हमारे होकर भी हमारे नहीं होते,
आपसे दोस्ती करने के बाद महसूस हुआ,
कौन कहता है ‘तारे ज़मीं पर’ नहीं होते.
_______
""Wrong Ways, Wrong People, Wrong Situation, Wrong Experience Are Needed ....
Bcoz They Ultimately Make Us Realize
What Is RIGHT For US".
______
જીંદગીની સ્ક્રિન.....
જ્યારે
'લૉ બેટરી' દર્શાવે,
અને
'પોતાના' કહી શકાય,
એવા સંબંધો નું
'ચાર્જર'
ન જડે....
ત્યારે જે
'પાવરબેન્ક'
બની ને તમને ઉગારી જાય એનું નામ.....
"દોસ્ત"
_____
હાલરડું એટલે શું?
રડતા બાળક ને હિંચકો નાખતા માતા કહે તું છાનો રહી જા,
તારા બદલે હાલ-હું-રડું!
માઁ તે માઁ
______
मृत्यु के लिए बहुत रास्ते हैं ...
पर ... जन्म लेने के लिए ...
*"केवल माँ"*
______
પુરુષ સદા સુખી
સાત કારણ રાખો લખી..!!
1.જીંદગી આખી એક સરનેમ..!!
2. ફોન પર વાત 30 સેકંડ..!!
3. પાંચ દિવસની ટૂર, એક જીન્સ કાફી..!!
4. આમંત્રણ નહીં તોય દોસ્તી પાકી..!!
5. જીંદગી આખી એક હેરસ્ટાઇલ..!!
6. ગમે તેવી ખરીદી માટે 25 મિનિટ કાફી..!!
7. બીજાના કપડાની અદેખાઈ નહીં. આજનું પહેરેલ શટૅ આવતી કાલની પાર્ટી માં ચાલે..!!
ટુંકમાં .. બટાકા જેવો.. ગમે તે શાકમાં એડજસ્ટ થાય...!!
____
જીંદગી માં બે જણ ની બહુ કાળજી રાખવી.,
1 (પિતા)
કે.. જેણે તમારી જીત માટે બધુ જ હારી દીધું હોય.,
2 (માતા)
કે.. જેની પ્રાર્થનાઓ થી તમે બધુ જ જીત્યા હોય..!!
_____
ભગવાને તમને
હોઠ ધનુસ આકાર ના આપ્યા છે ,
તેમાં થી એવા બાણ ન છોડો કે
સામા વ્યક્તિ ને વીંધી નાખે ,
_____
No comments:
Post a Comment