Showing posts with label husband wife jokes. Show all posts
Showing posts with label husband wife jokes. Show all posts

Thursday, June 29, 2017

Situation of married men

તમે બાથરુમ કોરી થઇ શકે એ માટે થઇને નાહી લ્યો છો ?
તો તમે પરણેલા છો.
તમે ભીનો ટુવાલ વળગણી પર સૂકવી દ્યો છો ?
તો તમે પરણેલા છો.
" સાંજે શું બનાવું ? " એવું  તમને પૂછ્યા પછી તમે કહી હોય તે વાનગી ન બનાવી હોય તો જે પીરસાય એ જમી લેવાની તમને ટેવ છે?
તો તમે પરણેલા છો .
મીઠું વધારે પડે તો " મીઠું જ વધારે ખારું આવે છે " એવું કારણ તમે માની લ્યો છે ? તો તમે પરણેલા છો. 
તમે કામવાળો વાસણ માંજીને જઇ શકે માટે જમી લ્યો છો ?
તો તમે પરણેલા છો .
તમે છાપાની ને ઓઢવાનાની સરખી ગડી વાળીને મુકી દ્યો છો ?
તો તમે પરણેલા છો .
તમે રકાબીમાં કાઢીને ફૂંક મારીને ચા પીતાં ડરો છો ?
તો તમેપરણેલા છો .
તમે ચા પીતાં અવાજ ન થાય એનું ધ્યાન રાખો છો ?
તો તમે પરણેલા છો .
ઘરમાં કોઇ વસ્તુ જડતી ન હોય તો એ તમે જ મુકીને ભૂલી ગયા છો એવું બધા કહે તો એ માની લો છો ?
તો તમે પરણેલા છો.
તમને હાથમાં રીમોટ રાખ્યા વગર ટીવી સામે બેસવાની ટેવ છે ?
તો તમે પરણેલા છો.
પ્રવાસ સમયે તમને તમારી બેગ ભરતાં આવડતું નથી અવું મનાય છે  ?
તો તમે પરણેલા છો.
તમારામાં મેચીંગ સેન્સ નથી એવું તમે ય માનવા લાગ્યા છો?
તો તમે પરણેલા છો.
તમારી કલર સેન્સ બરાબર નથી એવું તમે ય માનવા લાગ્યા છો ?
તો તમાે પરણેલા છો.
તમારે ત્યાં આવતા કામવાળા, શાકવાળા, ઇસ્ત્રીવાળા, છાપાવાળા, પ્લમ્બર , ઇલેક્ટ્રીશ્યન વગેરેને તમે ઓળખી નથી શકતા ?
તો તમે પરણેલા છો.
તમને વહેવારમાં કૈં ગતાગમ પડતી નથી એવું મનાય છે ?
તો તમે પરણેલા છો.
માંગ્યા પછી તમારાં રુમાલ, પેન , ચશ્મા તમે જાતે જ શોધી લ્યો છો ?
તો તમે પરણેલા છો.
વાહન ચલાવતી વખતે તમે GPS કરતાં ય વધુ કોઇની સૂચના પર આધાર રાખો છો ? તો તમે પરણેલા છો.
તમને શું માફક આવે છે ને શું નથી આવતું એની તમને બહુ ખબર પડતી નથી ?
તો તમે પરણેલા છો .
તમને તમારી માના હાથનો સ્વાદ બહુ યાદ આવે છે ?
તો તમે પરણેલા છો.
તમે પોતે એવું માનવા માંડ્યા છો કે ખરેખર તમારામાં ઘણું ખૂટે છે?
તો તમે પરણેલા છો .
                                -તુષાર શુક્લ
( તમને ય આમાં ઉમેરવા જેવું લાગે તો છૂટ છે )

Thursday, May 18, 2017

Jokes of the day

पत्नी:
टोस्ट पर शहद लगा दूँ, खाओगे ?

पति, (स्टाइल मारते हुए):
शहद! मधुमक्खी के मुँह से निकलता है। नहीं, मैं किसी के मुँह से निकली हुई चीज़ नहीं खाता l

पत्नी:
तो फिर अंडा बना दूँ ?

___

बाहुबली के अपार सफलता को देखते हुए
मै भारत सरकार से गुजारिश करता हु की..
हमारी भारतीय सेना के सारे सिपाहियो को हटा कर
वहाँ साउथ के 10-12 हीरो को भेज देना चाहिए ।

नोट: ( रजनीकांत का उपयोग केवल विश्वयुद्ध में किया जायेगा)

___

Papu 15 मिनट में ही पेपर छोड़ कर
चलने लगा।
टीचर: क्या हुआ, पेपर नहीं
आता क्या?
Papu : वो बात नहीं है
मुझे अगले पेपर की तैयारी करनी ह

____

टीचर  : 1869 में क्या हुआ ?

सुरेश :- गांधीजी का जन्म!

टीचर :- बिलकुल सही. बैठो निचे ..

टीचर :- पप्पू तु बोल.. 1872 में क्या हुआ…?

पप्पू :- गांधीजी ३ साल के हो गए… मैं भी बैठू क्या?

टीचरः साले बाहर निकल

___

------BAHUBALI 3-------

Mahendra BAHUBALI became the King , got married to Avantika.
But history repeats itself !! Conflicts begun between Avantika and Devsena , by the time Mahendra BAHUBALI became father of a son named NARENDRA .
Mahendra BAHUBALI tried to solve the conflicts between Avantika and Devsena but was killed by nasty family politics !!
NARENDRA grown up and decided not get married for entire life to end the conflicts between Mother and Wife !!!!

Now he is ruling INDIA successfully

_____

बाहुबली देखकर एक सीख मिली।

अमरेंद्र बाहुबली शराब नहीं पीते थे..मर गए।
भल्लालदेव शराब नहीं पिया..मारा गया।
वहीँ भल्लाल का पिता बिज्जलदेव पूरी उम्र शराब पीता रहा और लास्ट तक जिंदा रहा।
लम्बी उम्र के लिए शराब पिए..अफवाहों पर ध्यान न दे...!!
   *जय माहेष्मती!!*

_____

एक बार एक दुकान पर इनकम टैक्स वाला आया  ?                          

ऑफिसर- तुम्हारी हिसाब की सब  फाइल दिखाओ  ,,,,,?

दुकानदार -वो घर पर है ?            
ऑफिसर - लेकर आओ                 
दुकानदार - घर दूर है                       
ऑफिसर - फिर भी लेकर आओ      
दुकानदार - सर आपके स्कूटर की चाभी दीजिये                               ऑफिसर - ये लो जल्दी आना   ?       
दुकानदार गया तो शाम 6 बजे तक नहीं आया तो ऑफिसर गुस्सा होकर बैठा था ।
तभी दुकानदार घूम फिर कर आराम से आया  तब तक आधा पेट्रोल जल गया था ?                     
ऑफीसर - कहा गये थे                    
दुकानदार - पहले मेरी बात का जबाव दो फिर मैं आपकी बात का जबाव दूंगा   ?                                         
ऑफिसर - बोलो                             
दुकानदार - आप कितने बजे से दूकान पर बेठे है :?                                    
ऑफीसर - सुबह 11 बजे से, क्यों ?     

दुकानदार- कितने ग्राहक आये?          
ऑफिसर - कोई नहीं आया               
दुकानदार गुस्से से - जब ग्राहक ही नहीं तो साले काहे की इनकम, काहे का टेक्स

यह मोदी राज है!  मोदी राज में काम काज तो 1 टके का नहीं है किस बात का टेक्स??  

दुकानदार  हो तो आगे भेजो

_____

એક સન્યાસી ને મેં સહજ પૂછ્યું
બાબા: કેમ છો ?
સન્યાસી: બેટા અમે સન્યાસી માણસ . અમારો રામ રાખે એમ રહીયે .

સન્યાસી એ મને પણ  વિવેક ખાતર પૂછ્યું
બેટા તું કેમ છે ?
બાબા અમે સંસારી માણસ અમારી સીતા રાખે એમ રહીયે.

______

શિષ્ય : હે ગુરૂજી, મને મારા અંદર રહેલી ખામીઓ શોધવામાં મદદ કરો.

ગુરૂજી : અરે ક્ષુદ્ર માણસ, તુ આટલે દુર મારા પાસે આ સામાન્ય પ્રશ્ન માટે આવ્યો ? .....

શાંતિપૂર્વક તારી પત્નીને ખાલી એટલુ કહી દે કે તે જાડી થઈ ગઈ છે...... તરત જ તે તારામાં કેટલી ખામીઓ કેટલા વર્ષોથી છે તે બધી જ ગણાવી દેશે .... અને તારા આખા કુટુંબની ખામીઓ જાણવા મળશે તે નફામા..

______

.
.
સરઃ કેમ રે ચિન્ટુ, સ્કૂલ શરૂ થવાનો ટાઈમ સવારે 7 વાગ્યાનો છે અને તું 8 વાગ્યે  આવે છે.

છોટ્ટુ: સર, મારી રાહ નહીં જોવાની, તમતમારે ભણાવવાનું શરૂ કરી દેવાનું.

________

હંસા: પ્રફ્ફુલ, આ રેનસમવેર એટલે?

પ્રફુલ: રેન-સમ-વેર...એટલે ક્યાંક વરસાદ થ્યો એમ ... હંસા...

_______

એક નોકરે એના શેઠ ને એના લગ્નની કંકોત્રી આપી

એમાં લખ્યું હતું

     *રામજી*
            *WEDS*
                     *રીટા (B.Com)*

આ વાંચી ને શેઠે નોકર ને પૂછ્યું કે તું અંગુઠા છાપ અને આ B.Com વાળી ક્યાં થી ગોતી લાવ્યો

નોકરે કીધું એમાં તમને નો ખબર પડે શેઠ

શેઠે કીધું કેમ નો ખબર પડે એટલે

રામજી બોલ્યો એમા એવું છે B.com. એટલે *બીજા કોમ ની*

_____

Doc: કોઈ મેન્ટલ ડિસઓર્ડર હિસ્ટરી ખરી?
Pati: હા, એકવાર કેજરીવાલને વોટ આપવાનું મન થયેલુ

Sunday, May 23, 2010

"After Marriage" Jokes

Wife: Darling today is our anniversary, what should we do?
Husband: Let us stand in silence for 2 minutes.

It's funny when people discuss Love Marriage vs Arranged. It's like asking someone, if suicide is better or being murdered.

A man who surrenders when he's wrong, is Honest. A man who surrenders when not Sure, is Wise. A man who surrenders even if he's Right, is a Husband.

If u r married please ignore this messege, for everyone else: Happy Independence Day


Why do Bride & Groom exchange varmaala during wedding? To tell each other affectionately... Sweetheart U R Dead!

Different Phases of a man:
After engagement: Superman
After Marriage: Gentleman
After 10 years: Watchman
After 20 years: Doberman

There is only one perfect child in the world and every mother has it. There is only one perfect wife in the world and every neighbour has it

Prospective husband: Do you have a book called 'Man, The Master of Women'?
Salesgirl: The fiction department is on the other side, sir.

Man receives telegram: Wife dead-should be buried or cremated?
Man: Don't take any chances. Burn the body and bury the ash.