Wednesday, April 14, 2010

દુખી કેમ થવાય છે?

થોડી વાર માટે સમજીઍ કે પૃથ્વી પર જેટલા લોકો છે ઍટલા જ ઉપર ક્યાક્ આપણા જ અવતાર છે. હવે જેમ બધા જાણે છે ઍમ જ કે દુખ તો માત્ર અને માત્ર ભગવાન જ દૂર કરી શકે. અટલે બધા ના અવતાર ઍક કતાર મા ઉભા છે ઍવુ સમજી શકાય. હવે લાક્ષણીક રીતે તમારા અવતાર ને ભગવાનજી સાથે પહોચતા કતાર મા હોવા ના કારણે સમય તો લાગવાનો જ છે અને આટલો સમય તમને ઈ દુખ ભોગવવુ પડે જ છે ઍના વગર છૂટકો જ નથી.

હા પણ કોઈક વાર અચાનક આવી પડેલા મોટા દુખ ને ધ્યાન મા લેતા ઍવુ સમજી શકાય કે ભગવાન ઍવા લોકો ના દુખ તુરંત દૂર કરવા પ્રયત્ન કરતા હોય છે અટલે અંતે આટલૂ જે કહી શકાય કે દુખ ની દૂર કરવુ ઍ કામ કોઈ કરી જ રહિયુ છે તમારા માટે પણ ઍને તો તમે ઍક નહી પણ ઍવા કરોડો સંતાનો છે તો ઍને તો બધાની અરજી પૂરી કરી આપવી પડતી હોવાથી કોઈક વખત આપણા દુખ નુ નિવારણ આવતા સમય લાંબો લાગી શકે તો ઍમ સમજી શકાય કે ઈ આપણા જ કોઈ ભાઈ બહેન નુ દુખ નીવારવા મા વ્યસ્ત છે.

No comments:

Post a Comment