Wednesday, June 21, 2017

GEB Meter Reading

જી.ઈ.બી ના મીટર સંબંધિત,
અતિ આવશ્યક નીચે જણાવેલી,
જાણકારી ઓ ને ખુબ જ ધ્યાનપુર્વક વાંચી,
અને બની શકે તેટલી વધારે માં વધારે,
શેયર અચુક થી કરવી!!!

(1) मीटर की रीडिंग लेने आये हुवे व्यक्ति का नाम,पहचान पत्र देखे और जिस दिन रीडिंग ली जाये उस दिन स्वक्षर (sign) ले।
(2) 30 दिन के बाद रीडिंग लेने आनेवाले को रीडिंग लेने ना दे और तुरंत बिजली विभाग के अफसर से शिकायत करें।
(3) अच्छी तरह से जान लिजिये दोस्तो कि,100 रीडिंग तक 3.76 रु प्रति यूनिट लगता है।
30 दिन में रीडिंग ना लेने की वजह 100 के ऊपर रीडिंग जाती है और फिर आपको 7.21 रु प्रति यूनिट लगाया जाता है।
300 के ऊपर रेडिंग गयी तो तीन गुना शुल्क लगता है यानी 9.91 रु प्रति यूनिट।
500 के ऊपर रीडिंग गई तो चार गुना शुल्क 11.31 रु प्रति यूनिट ।
आप सब से ऩम्र अपील है के ऊपर लिखी बातों का पालन करें और अधिक से अधिक लोगो को इसकी सुचना करे
મિત્રો આટલું વાંચો. ....
વીજળી ના બીલ 30 દીવસમા જ લેવા. ....
30 દીવસ પછી આ વીજળીના બીલોની રકમ ડબલ થાયછે. ...
અને પછી તબલ અને પછી ચાર ગણા થાયછે. ..આ તમારા લાઈટ બીલ ના પાછળ લખ્યુ જ છે....
આ તમામ r.t.i માં માગણી કરી છે મે...
સમજાતુ નથી પરંતુ મિત્રો આપણે બધાં આ નાણાં જાણી જોઈ ને શા માટે ભરીએ છીએ.???
આ બીલો 30દીવસો માં ફરજિયાત વીજ કંપની ઓ આપે....
એવું જનતાનાં હીત માં કલેકટર સાહેબ વીજકંપનીને હુક્મ કરશો.....
અને મિત્રો ઉપરોક્ત આ અતિ ગંભીર માં ગંભીર વિષય બાબતે કોઈ રાજકારણ ન લાવશો. .....
આ રૂપીયા આપણી આળસ અને બેદરકારી ના કારણે ભરીએ છીએ.......
શું આપ જાણો છો કે, વીજકંપની ઓ આપણી પાસે મીટર ની બજાર વેચાણ કિંમત લે છે...
અને દરેક વીજળી ના બીલો મા આ મીટર નુ ભાડું લગાવે છે....
તો મિત્રો આપણે જે વસ્તુ વેચાણ થી લીધી હોય તેનું ભાડું કેવું? ????
જોઇએ કેટલા લોકો એ પૈસા બચાવવા છે???
આ કેટલા જણ લાઇક અને શેર કરીને કલેકટર સાહેબ અને સરકાર સુધી મોકલવા જાગે છે?????
મેં તો એક જાગૃત નાગરિક તરીકે તમારા બધાં નું ધ્યાન અપાવ્યું છે...
હવે જોવાનું એ રહ્યું કે આપ સૌ કોઈ કેટલા જાગ્રુત છો?
 જનહિત માં જારી 

No comments:

Post a Comment