Sunday, June 25, 2017

No GST for Petrol Diesel

મોદી સરકાર ડિઝલ અને પેટ્રોલ પર કેમ  GST માં લાવતી નથી ?
આપ જાણો છો ?
ના, તો જાણો
કારણ કે હાલ. આ બંન્ને પર કેન્દ્ર નો ૨૩% અને રાજયનો ૩૪% અેટલે કુલ મળી ને ૫૭% ટેક્ષ બંને સરકારો આપણી પાસેથી લે છે
જો આના પર  GST લગાડે તો  વધુ માં વધુ ૨૮% જ ટેક્ષ લઈ શકે તેનાથી વધુ લઈ જ  ના શકે !
જો આમ થાય તો હાલ આપણ ને મળતુ પેટ્રોલ   ૪૩ રુપીયે મોદી સરકાર ને આપણ ને આપવુ પડે .            
જયારે  ડિઝલ ફકત ૩૫ રુપિયે  આપવુ પડે
જો સરકાર પોતાની જાહેરાતો માં બુમો પાડી પાડી નેઅેમ કહે છે કે
"One Nation One Tax"

તો કેમ મોદી સરકાર  GST લાવ્યા પછી પણ અેક માળખાકીય ટેક્ષ
કરી માથી આને બાકાત રાખે છે?
  જો માદી સરકાર GST માં કતલખાના ના મિટ ને ટેક્ષ ફિ કરી.શકતી હોય તો
ભલે  પેટોલ - ડિઝલ ને ટેક્ષ ફિ જાહેર ના કરે પણ નિયમ ,પમાણે ૨૮%   GST લગાડવાનુ કામ કેમ નથી કરતી
આ અેક અન્યાયી અને કુદરતી ન્યાય ના સિધ્ધાંત ની વિરુધ નો છે જેનાથીે આ દેશના ગરીબ અને મધ્યમ વર્ગ ના કરોડો  લોકો ને અન્યાય કરતા છે
જો આપ મારી આ વાત થી સહમત હોય તો આપોસ્ટ  બીજા ગૃપમાં  Send કરશો.

No comments:

Post a Comment